• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ડિસેમ્બર 2025માં હોલસેલ ફુગાવો વધીને 0.83 ટકા થયો

મેટલ્સ, કેમિકલ્સ, ટેક્સ્ટાઈલ્સ અને અન્ય મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોના ભાવમાં વધારો

નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : ડિસેમ્બર 2025માં હોલસેલ ફુગાવો અથવા જથ્થાબંધ ફુગાવો નવેમ્બર મહિનાના 0.32 ટકાથી વધીને 0.83 ટકા થયો હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. મેન્યુફેક્ચરિંગ, ખનિજો, મશિનરીના ઉત્પાદન અને તેના સાધનો….