રાજકોટ, તા. 15 : મલેશિયન પામતેલ વાયદામાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. હરીફ ખાદ્યતેલમાં નરમાઈ, ક્રૂડતેલના ભાવ અને ઈન્ડોનેશિયા દ્વારા બી-50 બાયોડિઝલ યોજના રદ કરી નાંખતા વાયદા દબાણ હેઠળ હતા. મલેશિયન પામતેલનો એપ્રિલ કોન્ટ્રાક્ટ 66 રીંગીટ તૂટતા 3993ની સપાટીએ બંધ થયો હતો. સાત વર્ષની….