• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

દક્ષિણ કોરિયાનાં બજારો વિક્રમી સ્તરે : વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ

યુરોપિયન બજારોમાં સુધારો

હૉંગકૉંગ, તા. 15 (એજન્સીસ) : બૅન્ક અૉફ કોરિયાએ તેની છેલ્લી નાણાનીતિ જાહેર કર્યા બાદ ગુરુવારે એશિયા પેસિફિકનાં બજારોમાં મિશ્ર વલણ હતું. દક્ષિણ કોરિયાની મધ્યસ્થ બૅન્કે તેનો બેંચમાર્ક વ્યાજદર 2.50 ઉપર સ્થિર રાખ્યો હતો, જે નિષ્ણાતોના અંદાજ મુજબ હતો. દક્ષિણ કોરિયાની મધ્યસ્થ બૅન્ક પાસે હવે તેની નાણાનીતિ….