• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ચાંદીના ભાવમાં આઠ ટકાની કાતિલ વધઘટ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા.15 : કિંમતી ધાતુઓમાં ભારે વધઘટ બાદ નરમાઇ હતી. જોકે સોના કરતા ચાંદીમાં મોટી ઉથલપાથલ દિવસ દરમિયાન થઇ રહી છે.  વૈશ્વિક સોનું સાંકડી રેન્જમાં 4620 ડોલર પ્રતિ ઔંસ હતુ. જ્યારે ચાંદીનો ભાવ 90.97 ડોલરના સ્તરે રહ્યો હતો. દિવસ દરમિયાન આઠ ટકાની વધઘટ હતી. ઉંચામાં 93.64 ડોલરનો રેકોર્ડબ્રેક….