• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

મલેશિયન પામતેલ વાયદામાં ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 16 : મલેશિયન પામતેલ વાયદામાં શુક્રવારે ઉછાળો નોંધાયો હતો. હરીફ તેલમાં મજબૂતીનો ટેકો અને અમેરિકાએ મલેશિયન પામતેલ કંપની પરનો આયાત પ્રતિબંધ હટાવી દેતા વાયદામાં ઉછાળો હતો. મલેશિયન પામતેલનો એપ્રિલ કોન્ટ્રાક્ટ 81......