• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

અમેરિકા-ઈરાન તણાવથી સોના-ચાંદીમાં ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 4 : વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં બુધવારે વધુ ઉછાળો નોંધાયો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા ભૂરાજકીય તણાવ વચ્ચે રોકાણકારો ફરી સોના-ચાંદી તરફ વળતા ધૂમ લેવાલીને લીધે સોનાનો ભાવ ફરી....