• રવિવાર, 14 એપ્રિલ, 2024

શ્રીકાંત બોલાની બાયોપિકનું નામ બદલાયું  

બૉલીવૂડ અભિનેતા રાજકુમાર રાવ તેની આગામી ફિલ્મમાં ભારતીય બિઝનેસમેન શ્રીકાંત બોલાના જીવનને પડદે ઉતારતો જોવા મળશે. ટી-સિરીઝના નિર્માણ હેઠળ બની રહેલી ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે જ્યોતિકા, અલાયા અને શરદ કેલકર જોવા મળશે. દસમી મેના દિવસે રિલીઝ થનારી ફિલ્મનું સ્રીથી બદલીને `શ્રીકાંત : રહા હૈ સબ કી આંખે ખોલને' કરવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ