છેવટે દસ વર્ષના ઈશિત ભટ્ટે અમિતાભ બચ્ચનની માફી માગી છે. ગેમ શો કૌન બનેગા કરોડપતિની 17મી સિઝનમાં બાળકોના ચાલી રહેલા રાઉન્ડમાં ઈશિત સ્પર્ધક તરીકે હતો. જોકે તેણે અમિતાભને નિયમો સમજાવવામાં સમય ન વેડફવાની સલાહ આપીને ઉદ્ધત વર્તન કર્યું હતું. આ બદલ લોકો ભારે ગુસ્સે થયા.....