અમદાવાદ, તા. 20 : ગુજરાતમાં હાલ કુલ આઈએએસ અૉફિસરોની કુલ જગ્યા (મહેકમ) 313 છે. એમાં પણ 50થી વધુ જગ્યાઓ ખાલી છે ત્યારે આઈએએસ અૉફિસરોનું કુલ મહેકમ વધારીને 342 કરવા માટે ગુજરાત સરકારે ભારત સરકાર સમક્ષ દરખાસ્ત મૂકી છે. તેનો સ્વીકાર થશે ત્યારે ખરું પણ અત્યારે તો રાજ્યમાં કુલ.....