નવી દિલ્હી, તા.20: વેપાર માટે દુનિયાનાં મોટાભાગનાં દેશો ઉપર દબાણ કરી રહેલા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચીને મોટો ઝટકો આપ્યો છે. 7 વર્ષમાં પહેલીવાર ચીને અમેરિકાથી સોયાબીનની ખરીદી નથી કરી. ચીને સપ્ટેમ્બરમાં અમેરિકાથી સોયાબીનની આયાત નથી કરી. નવેમ્બર 2018 બાદ પહેલીવાર ચીને અમેરિકાથી.....