• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

ગુજરાતના વિધાનસભ્યોને મળશે હવે નવાં ઘર

સેક્ટર 17માં બનેલા 3 બીએચકેના લક્ઝુરિયસ ફ્લૅટનું ગૃહપ્રધાન અમિત શાહ કરશે ઉદ્ઘાટન

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 20 : ગાંધીનગરમાં ધારાસભ્યોને હવે નવા ઘર મળશે, કારણ કે સેક્ટર 17માં ધારાસભ્યોના નિવાસસ્થાન તૈયાર થઈ ગયા છે અને સંભવિત 23 અૉક્ટોબરે ગૃહપ્રધાન અમિત શાહ ધારાસભ્ય નિવાસસ્થાનનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા મકાનો તૈયાર કરાયા છે અને આગામી 23 તારીખે કેન્દ્રીય.....

ઇ-પેપરના નવા શુલ્ક