• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

દેશના કુલ 4420 ઈન્ડસ્ટ્રિયલ પાર્ક્સમાં ગુજરાત 3જા ક્રમે, 600 પાર્ક્સ કાર્યરત

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 20 : સામાન્ય રીતે મે-1960માં ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના થઈ ત્યારથી જ દેશમાં ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે મોખરાનું રાજ્ય રહ્યું છે. આ સમયગાળા દરમ્યાન મહારાષ્ટ્રને ગુજરાતનું હરીફ રાજ્ય માનવામાં આવતું હતું, પરંતુ હવે તેમાં તામિલનાડુ સહિતનાં દક્ષિણ ભારતનાં અન્ય કેટલાં રાજ્યો હરીફાઈમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક