મુંબઈ, તા. 20 : સંવત 2081 રોકાણકારો માટે સારું રહ્યું, કારણ કે તેમાં સકારાત્મક વળતર મળ્યું. જોકે, તેની બીજી બાજુ એ રહી કે માત્ર 5.7 ટકાનું વળતર મળ્યું જે ત્રણ વર્ષમાં સૌથી ઓછું છે. સેન્સેક્ષ 4974 પોઈન્ટ્સ વધીને 84,363.37 ઉપર અને નિફ્ટી 1637 પોઈન્ટ્સ વધીને 25,843.15 પોઈન્ટ્સ ઉપર બંધ.....