આરોપી પાંચ દિવસ પહેલાં ગુનો કરી બિહાર પલાયન થયો હતો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
20 : સાંતાક્રુઝના કલિના વિસ્તારમાં કૌટુંબિક
ઝઘડામાં 15 અૉક્ટોબરની રાત્રે શિવનગરમાં રહેતા 40 વર્ષના વ્યક્તિએ 14 વર્ષની સગીર પુત્રી
અને પત્ની ઉપરા તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં પુત્રીનું મૃત્યુ થયું હતું
અને પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી. હુમલા બાદ આરોપી પલાયન થઈ ગયો.....