• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

સં. 2081ના અંતિમ સત્રમાં તેજીની તડાફડી

નવા વર્ષ પર આશા ભરી મીટ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : વિક્રમ સંવત 2081ના અંતિમ સત્રમાં સોમવારે શરૂઆતથી જ તેજીની તડાફડી જોવા મળી હતી. દેશવિદેશનાં ફંડોએ દિગ્ગજ શૅરોમાં ભરપૂર લેવાલી કરતાં સતત ચોથા સત્રમાં બજાર સકારાત્મક રહ્યું હતું. સેન્સેક્ષ 411.18 પૉઇન્ટ્સ (0.49 ટકા) વધીને 84,363.37 પૉઇન્ટ્સ ઉપર બંધ થયો.....

ઇ-પેપરના નવા શુલ્ક