રાવલપિંડી, તા.20: પાકિસ્તાન અને પ્રવાસી ટીમ દક્ષિણ આફ્રિકા વચ્ચેનો બીજો અને અંતિમ ટેસ્ટનો આજથી પ્રારંભ થયો છે. ડબ્લ્યૂટીસી ચેમ્પિયન ટીમ દ. આફ્રિકા સામે શ્રેણી બચાવવાનો પડકાર છે કારણ કે લાહોરના ગદાફી સ્ટેડિયમમાં રમાયેલ પહેલા ટેસ્ટમાં પાકિસ્તાનનો વિજય થયો.....