પટણા, તા. 20 : રાષ્ટ્રીય જનતા દળે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બિહાર ચૂંટણી માટે આરજેડીએ 143 ઉમેદવારની યાદી જાહેર કરી છે. 2020મા આરજેડીએ 144 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ વખતે 143 ઉમેદવાર જાહેર કર્યા છે. આરજેડીના ઉમેદવારો જાહેર થયા છે પણ મહાગઠબંધનમાં સીટનો મુદ્દો.....