• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

યુગલે ફાંસી લગાવી જીવન ટૂંકાવ્યું

મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : રવિવારે લાતુરમાં એક યુવાન દંપતીએ તેમના પરિવારજનોના વિરોધ બાદ ગાયોના વાડામાં ફાંસી લગાવી લીધી હતી. મૃતકોની ઓળખ નીતિન દરાડે અને રાની દરાડે તરીકે થઈ છે, જે બીડ જિલ્લાના અંબાજોગાઈ તહસીલના દરદવાડીના રહેવાસી હતા. પોલીસના જણાવ્યા અનુસાર, નીતિન શારીરિક રીતે અશક્ત હતો અને છેલ્લા.....

ઇ-પેપરના નવા શુલ્ક