રાવલપિંડી, તા.20: પાકિસ્તાન અને દ. આફ્રિકા વચ્ચે આજથી બીજા ટેસ્ટનો પ્રારંભ થયો છે. આ મેચમાં પાકિસ્તાનની ઈલેવનમાં ઝડપી બોલર હસન અલીના સ્થાને સ્પિનર આસિફ અફ્રિદીનો સમાવેશ થયો છે. તેણે 38 વર્ષ અને 299 દિવસની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. તે બે મહિના પછી 39 વર્ષનો....