• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

જૈન બોર્ડિંગની જમીનના વેચાણનો સોદો સ્થગિત

જૈનોએ જોરદાર વિરોધ કરતાં નિર્ણય લેવાયો હોવાની ચર્ચા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 :  પુણેના શિવાજીનગરમાં આવેલી શેઠ હીરાચંદ નેમચંદ દોષી જૈન બોર્ડિંગની જમીનના વેચાણનો સોદો કરવામાં આવ્યો હતો. એના પર સોમવારે મુંબઈમાં ચૅરિટી કમિશનર સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ચૅરિટી કમિશનરે આ સોદાને જૈસૈ થે એટલે કે સ્થગિત રાખવાનો.....

ઇ-પેપરના નવા શુલ્ક