હિન્દી ફિલ્મોના વરિષ્ઠ અને બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા ગોવર્ધન અસરાનીનું ઉંમર સંબંધિત લાંબી માંદગી બાદ 84 વર્ષની વયે સોમવારે સાંજે લગભગ ચાર વાગ્યે અવસાન થયું. તેમના ભત્રીજા અશોક અસરાનીએ આ સમાચારને પુષ્ટિ આપી હતી. અસરાની મૂળ જયપુર, રાજસ્થાનના રહેવાસી.....