• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ

વડા પ્રધાને દિવાળીના પર્વે `નેક્સ્ટ જન જીએસટી રીફોર્મસ' દ્વારા ખુશીઓનું ડબલ બોનસ આપ્યું 

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 20 : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિક્રમ સંવતના આ નવા વર્ષે સૌને નવા ઉત્સાહ, આનંદ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધવાની શુભેચ્છાઓ વ્યક્ત કરી.....

ઇ-પેપરના નવા શુલ્ક