પર્થની ઉછાળવાળી પીચ પર ક્રિઝ પર સેટ થવું દરેક માટે મુશ્કેલ હતું
નવી દિલ્હી, તા.20:
રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ટીમ ઇન્ડિયામાં પુનરાગમન ફિક્કં રહ્યં. ઓસ્ટ્રેલિયા
સામેની વન ડે શ્રેણીના પહેલા મેચમાં બન્ને રન કરી શકયા નહીં અને ક્રિઝ પર ટકી પણ શક્યા
નહીં. રોહિતે 8 રન કર્યા અને કોહલી ઝીરોમાં આઉટ થયો. આથી રોહિત અને વિરાટ ટીકાકારોના
નિશાન પર....