નવી દિલ્હી, તા. 20 : જપાન અને દક્ષિણ કોરિયા સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (એફટીએ) થયા હોવા છતાં ભારતીય નિકાસકારોને આ બન્ને દેશોમાં માલસામાન મોકલાવવામાં વિવિધ તકલીફોનો સામનો કરવો પડે છે, એમ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું. એસોસિયેટેડ ચેમ્બર્સ અૉફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી અૉફ ઇન્ડિયા (એસોકેમ)ની વાર્ષિક....