• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

`બ્રહ્માત્ર-2' માટે અયાન મુખરજીએ `ધૂમ -4' છોડી

બૉલીવૂડના ઉત્તમ દિગ્દર્શક અયાન મુખરજીએ આગામી ફિલ્મ બ્રહ્માત્ર -2ની તૈયારીઓ શરૂ કરી છે.  અગાઉ અયાને આદિત્ય ચોપરાની ધૂમ-4નું દિગ્દર્શન કરવાનો હતો, પરંતુ વૉર-2 જે રીતે બૉક્સ અૉફિસ પર પટકાઈ પડી તે બાદ અયાન ધૂમ-4માંથી પાછળ હટી ગયો છે અને તે બ્રહ્માત્ર-2 પર ધ્યાન કેન્દ્રિત કરવા.....

ઇ-પેપરના નવા શુલ્ક