• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

વ્હાઇટ ગુડ્સ પીએલઆઈ માટે અરજી કરવાની મુદત 10 નવેમ્બર સુધી લંબાવાઈ

નવી દિલ્હી, તા. 20 : સરકારે વ્હાઇટ ગુડ્સ (એર કન્ડિશનર અને એલઈડી લાઇટ્સ) માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજનાના ચોથા રાઉન્ડ માટે અરજી કરવાની મુદત 10 નવેમ્બર, 2025 સુધી લંબાવી છે. ચોથા રાઉન્ડ માટે અરજીઓ માટેની પહેલાની મુદત 15 સપ્ટેમ્બરના રોજ ખૂલી હતી અને 14 અૉક્ટોબરના રોજ....

ઇ-પેપરના નવા શુલ્ક