કેટલાક માટે ક્રિકેટ સ્પોર્ટ છે તો અન્ય કેટલાક માટે પૅશન છે, પરંતુ અર્જુન માટે તે જીવન છે. નેટફ્લિક્સની આગામી ફિલ્મ ટેસ્ટમાં અભિનેતા સિદ્ધાર્થ ક્રિકેટર અર્જુનનું પાત્ર ભજવીને તેની નિષ્ઠા, સમર્પણ અને મહત્ત્વાકાંક્ષા દર્શાવે છે. જ્યારે તે પીચ પર પગ મૂકે છે ત્યારે તેના ખભે રાષ્ટ્રની અપેક્ષા અને પરિવારજનોની આશાનો....