ઓટીટી પ્લૅટફૉર્મ એમેઝોન પ્રાઇમ વીડિયોએ સિટાડેલ ફ્રેન્ચાઇઝના ઇન્ડિયન વર્ઝન સિટાડેલ: હની બની અને ઇટાલિયન વર્ઝન સિટાડેલ: ડાયનાની બીજી સિઝન રદ કરી દીધી છે. જોકે, પ્રિયંકા ચોપરા અને રિચાર્ડ મેડન અભિનીત મુખ્ય સિરીઝ સિટાડેલની બીજી સિઝન રજૂ થશે. સિટાડેલનો આગામી ભાગ.....