વેબ સિરીઝ ધ રોયલ્સમાં અભિનય કરનારી ભારતીય અમેરિકન ગાયિકા અને અભિનેત્રી લિસા મિશ્રાએ રોમાન્સની અનોખી ભાવના રજૂ કરતું નવું સિંગલ તેરી હું રજૂ કર્યું છે. આ ગીતની લેખિકા અને ગાયિકા બંને લિસા છે. લિસાએ આમાં સમલિંગી મહિલાઓના પ્રેમને વાચા આપી છે. એક મહિલાની નજરથી બીજી મહિલાને રજૂ કરવામાં આવી.....