• શનિવાર, 26 જુલાઈ, 2025

આદિનાથ કોઠારે ‘રામાયણમ’માં ભરતની ભૂમિકામાં

નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમ બૉલીવૂડની સૌથી મોટું બજેટ ધરાવતી ફિલ્મ છે અને તેના ટીઝરે ખાસ્સું આકર્ષણ જમાવ્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર રામની, સાઈ પલ્લવી સીતાની અને યશ રાવણની ભૂમિકામાં......