• શનિવાર, 26 જુલાઈ, 2025

‘િબગ બોસ -19’નું ઘર હશે એઆઈ નિયંત્રિત; સ્પર્ધકોને મળશે સુપરપાવર

સલમાન ખાન સંચાલિત રિયાલિટી શો બિગ બોસ-19ની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવતા મહિને શરૂ થનારા આ શોના પ્રોમૉનું શૂટિંગ સલમાને પૂરું કર્યું છે. આ શોની થીમ રિવાઈન્ડ હશે એવી ચર્ચા.......