• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

શાહિદ કપૂરની ઓ રોમિયોને ફટકારાઈ નોટિસ

શાહિદ કપૂર અભિનીત અને વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ફિલ્મ ઓ રોમિયો 13મી ફેબ્રુઆરીએ થિયેટરમાં રજૂ થવાની છે. આ ફિલ્મનું ટીઝર રજૂ થતાં જ વિવાદ શરૂ થયો છે અને તે કાયદાકીય ગુંચવણોમાં સપડાઈ છે. ફિલ્મમાં શાહિદ હુસેન ઉસ્તરાની ભૂમિકા કરે છે. હુસેન ઉસ્તરાની દીકરી સનોબર શેખે ફિલ્મ નિર્માતાને નોટિસ ફટકારી....