• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

અક્ષય ખન્ના ‘ધુરંધર’ માટે નવાં દૃશ્યોનું શૂટિંગ નહીં કરે

રણવીર સિંહ અભિનીત ધુરંધરના બીજા ભાગની રજૂઆતની રાહ જોતાં ચાહકોને નિરાશા થાય એવા સમાચાર એ છે કે આ ફિલ્મ માટે અભિનેતા અક્ષય ખન્ના જેણે રહેમાન ડકૈતનું પાત્ર ભજવીને પ્રસિદ્ધિ મેળવી છે તે નવા દૃશ્યોનું......