• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ધનુષ અને મૃણાલ ઠાકુર વૅલેન્ટાઈન ડેએ લગ્ન કરશે?

દક્ષિણનો ફિલ્મકલાકાર ધનુષ જે છેલ્લે કૃતિ સેનન સાથે ફિલ્મ તેરે ઈશ્કે મેં માં જોવા મળ્યો હતો તેના બીજા લગ્નની ચર્ચા ચાલી રહી છે. ધનુષે દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે 2004માં લગ્ન.......