અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : મુંબઈગરાઓએ આજથી સંપૂર્ણ મેટ્રો લાઈન-3નો પ્રવાસ શરૂ કર્યો હતો. અૉફિસોથી માંડીને ઘરે-ઘરમાં આ મેટ્રો-3ના અંતિમ તબક્કાની જ વાતો હતો. લોકોએ મેટ્રોમાં ફોટાઓ તથા વીડિયો શૂટ કર્યા હતા તેમ જ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જે લોકોએ આજે પ્રવાસ કર્યો નહોતો. એમને પણ મેટ્રોમાં.......