મુંબઈ, તા. 9 : ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને નિશાન બનાવતા એક મોટા ખંડણી રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટના તાર કથિત રીતે ડી-કંપની સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ઝીશાન સિદ્દીકી પાસે.......