• રવિવાર, 12 ઑક્ટોબર, 2025

સોશિયલ મીડિયામાં ફોટાના દુરુપયોગ બાબતે સુનીલ શેટ્ટીની કોર્ટમાં અરજી

મુંબઈ, તા. 10 (પીટીઆઈ) : બૉલીવૂડના અભિનેતા સુનીલ શેટ્ટીએ સોશિયલ મીડિયામાં પોતાના ફોટાનો ઉપયોગ કરી કેટલાક લોકો જાહેરાત કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવતા બાબતે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ.....