• ગુરુવાર, 05 માર્ચ, 2026

પ્રફુલ પટેલ અને તટકરેના બંને પગ ભાજપમાં છે : સંજય રાઉત

સુનેત્રા પવાર નાયબ મુખ્ય પ્રધાન બનતાં ઠાકરે અને પવાર જૂથોનો વ્યૂહ નિષ્ફળ

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 4 : રાષ્ટ્રવાદીનાં બંને જૂથો વચ્ચે વિલીનીકરણ માટે ચાલતી કથિત વાતચીત સમયે અજિત પવારના અવસાન બાદ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સાથે મળીને સૂનેત્રા પવારને.....

ઇ-પેપરના નવા શુલ્ક