• ગુરુવાર, 05 માર્ચ, 2026

કુર્લા સ્ટેશને ટીસીની સતર્કતાએ વૃદ્ધ મુસાફરનો જીવ બચાવ્યો

મુંબઈ, તા. 12 : મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા સમયે સેકન્ડોની ઉતાવળ કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે તેનો પુરાવો કુર્લા સ્ટેશન પર જોવા મળ્યો હતો. કુર્લા સ્ટેશનના પ્લૅટફૉર્મ પર એક વૃદ્ધ......

ઇ-પેપરના નવા શુલ્ક