• શુક્રવાર, 20 માર્ચ, 2026

શિર્ડીની હૉટેલમાં યુવતીની શંકાસ્પદ હત્યાથી ખળભળાટ

શિર્ડી, તા. 19 : શિર્ડીના સાંઈબાબા મંદિરમાં દર્શન કરવા ગયેલી એક 24 વર્ષની યુવતીનો મૃતદેહ અહીંની સાંઈબાબા ઇન્ટરનેશનલ સુપ્રિમ હૉટેલમાંથી આજે સવારે મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. રૂમમાંથી મળેલો મૃતદેહ મધ્યપ્રદેશમાંથી એક વ્યક્તિ સાથે આવેલી આસ્થા સિંહ નામની યુવતીનો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક