• શુક્રવાર, 20 માર્ચ, 2026

ગૅસની તંગીમાં બોરીવલીના ગુરુદ્વારામાં શરૂ કરાયો ભંડારો

ગૅસનાં સિલિન્ડરના અભાવે રસ્તા પરનું ફૂડ બંધ થતાં નિર્ણય લીધો

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 19 : અખાતી યુદ્ધને પગલે મુંબઈ સહિત ભારતભરમાં ગૅસના કૉમર્શિયલ સિલિન્ડરની તંગી ઊભી થવાથી હૉટેલ અને રેસ્ટોરાંની સાથે રસ્તામાં ફાસ્ટફૂડ બનાવનારાઓને ગંભીર અસર થઈ છે. મુંબઈમાં હજારો લોકો વડાપાઉં, ભજિયાં કે સેન્ડવિચ સહિતની વસ્તુઓ પર નિર્ભર છે. રસ્તા પરની લારીઓ બંધ થવાથી રિક્ષાવાળા અને....

ઇ-પેપરના નવા શુલ્ક