• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ફૂટપાથો ઉપરનાં અતિક્રમણો મહિનામાં હટાવી લેવા પાલિકા કમિશનરનો આદેશ

મુંબઈ, તા. 6 : સોસાયટીઓ, વ્યવસાયી બિલ્ડિંગો કે બજારોમાં ફૂટપાથો ઉપરના અતિક્રમણો કે ફેરિયાઓ પોતાની મેળે એક મહિનામાં હટી જાય નહિંતર પાલિકા કઠોર કાર્યવાહી કરશે, એવી ચેતવણી પાલિકાના કમિશનર અશ્વિની ભીડેએ આપી છે. ભીડેએ કહ્યું હતું કે ફૂટપાથો નાગરિકોના ચાલવા માટે હોય છે, એમાં અડચણ નાગરિકોના અધિકાર....

ઇ-પેપરના નવા શુલ્ક