• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

પર્યાવરણ; આરોગ્ય જાળવણીનાં ક્ષેત્રો માટે સહકારની ખાતરી

મુખ્ય પ્રધાનને મુંબઈમાં મળ્યા પ્રિન્સ રહીમ આગાખાન

મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : પ્રિન્સ રહીમ આગાખાન આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. ત્યારે મુખ્ય પ્રધાને તેમના `ફાઉન્ડેશન'ના શિક્ષણ, આરોગ્ય, આદિવાસી કલ્યાણ અને પર્યાવરણની જાળવણી......