સૈન્ય કાફલાને નિશાન બનાવતાં વિસ્ફોટ કરાયો
ઇસ્લામાબાદ, તા. 13 : પાકિસ્તાનના અશાંત વિસ્તાર બલુચિસ્તાનમાંથી એક ભયાનક આતંકી હુમલાના સમાચાર સામે આવ્યા છે. બલુચિસ્તાનના લાસબેલા જિલ્લામાં નેશનલ હાઇ-વે (એન-25) પરથી પસાર થઈ રહેલા પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન......