• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

ચાલતી ઍમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર સાથે દરદી રસ્તા ઉપર પડયો

લોકોએ પીછો કરી ઍમ્બ્યુલન્સને રોકી દરદીનો જીવ બચાવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : પુણેના પિંપરી ચિંચવડમાં ચાલતી ઍમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર સાથે દરદી રસ્તામાં પટકાયો હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી હતી. નિગડી પરિસરની ઘટનામાં ઍમ્બ્યુલન્સનો પાછળનો દરવાજો ખૂલી જવાથી દરદી બહાર ફંગોળાઈ જવાની ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ