અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : જનતાને આગની ઘટનાઓથી રક્ષણ આપવાની જવાબદારી જેમના પર છે તે મહાનગરપાલિકાની ઈમારતમાં જ આગ લાગે અને સુરક્ષા માટે કરોડોનો ખર્ચ કરી રાખેલા સંસાધનો કામ ન આવે તે ચિંતાનો વિષય છે. મીરા-ભાયંદરના હેડક્વાટર્સમાં સોમવારે આગ લાગવાની ઘટના બની હતી. અહીં કર્મચારીઓ.....