જિતેશ વોરા તરફ્થી
મીરા-ભાયંદર, તા. 2 : મીરા-ભાયંદરમાં પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક સામે ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના મીરા-ભાયંદર શહેર જિલ્લા એકમ દ્વારા સોમવારે નવઘર નાકા ખાતે બપોરે 4 વાગ્યે અને મીરા રોડ ખાતે સાંજે 6 વાગ્યે જનઆંદોલન યોજવામાં......