• શનિવાર, 07 જૂન, 2025

અમદાવાદમાં આજે યોજાશે બીએપીએસનો `કાર્યકર સુવર્ણ મહોત્સવ'

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 6 : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય `કાર્યકર સુવર્ણ મહોત્સવ'ની ઉજવણી કરાશે. આ મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે કારણ કે, `કાર્યકર સુવર્ણ મહોત્સવ'માં વિશ્વના 30 દેશોમાં સેવારત બીએપીએસ કાર્યકરો ભાગ લેશે. આ માટે એક લાખથી વધુ કાર્યકરોનું.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ