• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

ડીસામાં ફટાકડાની ગેરકાયદે ફૅક્ટરીમાં વિસ્ફોટ; 21નાં મૃત્યુ

બનાસકાંઠા, તા.1 : હચમચાવી મુકે તેવી એક ભયાનક દુર્ઘટના બનાસકાંઠાના ડીસામાં બની છે. ઋઈંઉઈમાં ચાલતી દીપક ટ્રેડર્સ નામની ફટાકડાની ફેક્ટરીમાં અચાનક બોઈલર ફાટ્યા પછી એવી આગ લાગી કે તેમાં એક-બે નહીં પણ 21 જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ. મૃતકો મધ્યપ્રદેશના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ