• શનિવાર, 19 એપ્રિલ, 2025

અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ વૉર વધુ ભડકી

§  ચીને બોઈંગ વિમાનો-પાર્ટસની ખરીદી અટકાવી

બેજિંગ, તા. 15 : અમેરિકા અને ચીન વચ્ચે છેડાયેલી ટેરિફ વોર વધુ ભડકી છે. ચીને એક પછી એક પલટવારમાં બોઈંગ વિમાનો તથા સ્પેરપાર્ટસની સપ્લાય અટકાવી પોતાની એરલાયન્સ કંપનીઓને અમેરિકી કંપની બોઈંગના વિમાનોની ડિલીવરી ન લેવા તથા અમેરિકી વિમાનોના ઉપકરણ કે પાર્ટસની ખરીદી ન કરવા આદેશ…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ